Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 Bookmarks
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark mode

आम लोग: "रेल फैनिंग आती नहीं". RailFans: "रेल फैनिंग जाती नहीं" - Md Asif

Full Site Search
  Full Site Search  
FmT LIVE - Follow my Trip with me... LIVE
 
Mon Nov 29 08:25:18 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz Feed
Topics
Gallery
News
FAQ
Trips/Spottings
Login
Advanced Search
<<prev entry    next entry>>
News Entry# 467835
Oct 18 (18:39) કામગીરી પૂરી:સાબરમતીથી બોટાદ રૂટ પર ગેજ કન્વર્ઝનની કામગીરી પૂરી (www.divyabhaskar.co.in)
IR Affairs
WR/Western
0 Followers
8106 views

News Entry# 467835  Blog Entry# 5098103   
  Past Edits
Oct 18 2021 (18:39)
Station Tag: Sabarmati BG/SBIB added by न्यूज अच्छी है चलो इसपर वीडियो बना देता हु/1084688

Oct 18 2021 (18:39)
Station Tag: Botad Junction/BTD added by न्यूज अच्छी है चलो इसपर वीडियो बना देता हु/1084688
સાબરમતીથી બોટાદ સુધી મીટર ગેજને બ્રોડગેજમાં તબદીલ કરવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી હતી જે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે રેલવે દ્વારા આ ટ્રેકના ઈન્સ્પેક્શન માટે કમિશનર ઓફ રેલવે સેફ્ટી (સીઆરએસ)ને જરૂરી દસ્તાવેજો સાથે પત્ર લખ્યો છે. ઓક્ટોબર દરમિયાન આ રૂટ પર સીઆરએસ ઈન્સ્પેક્શન પૂર્ણ કરી 15 નવેમ્બર સુધીમાં સાબરમતીથી બોટાદ સુધી ટ્રેન શરૂ કરાશે તેમ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, સાબરમતીથી બોટાદ લાઈનની ગેજ કન્વર્ઝનની કામગીરી કોરોનાને મોડી પડી હતી. હવે આ કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે લોકોની સતત માગણીને ધ્યાનમાં રાખી દિવાળી પછી આ રૂટ પર ટ્રેન શરૂ કરી દેવાશે. કોરોનાના કેસ ઘટ્યા બાદ હવે રેલવે દ્વારા 90 ટકા ટ્રેનોનું સંચાલન શરૂ કરી દેવાયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 2023ના અંત સુધીમાં
...
more...
દેશભરના તમામ ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન કરી દેવાનો લક્ષ્યાંક છે. ત્યારે પશ્ચિમ રેલવેમાં 62 ટકા જેટલું ઈલેક્ટ્રિફિકેશન કામ પૂર્ણ થઈ ગયું છે.
હાલમાં ફક્ત 1800 કિલોમીટર રૂટનું ઈલેક્ટ્રિફિકેશન બાકી છે. જેમાંથી લગભગ 1000 કિલોમીટર રૂટનું ઈલેક્ટ્રિફિકેશન કામ 2021ના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાશે. બાકીના 800 કિલોમીટરનું કામ 2022માં પૂર્ણ કરી દેવામાં આવશે.
Go to Full Mobile site